Trending News
રાજકારણ સમાચાર

સ્થાનિક સ્વરાજ્ય જંગ : કચ્છમાં મુરતીયાઓ માટે 'રાત ટુંકીને વેશ જાજા'નો તાલ

22 April

૨૪મીએ સાંજથી ચૂંટણી પ્રચારના પડધમ થઈ જશે શાંત: જાહેરસભાઓ, રેલીઓ, પર આવશે બ્રેક: ઉમેદવાર અને સમર્થકો દ્વારા પોકેટ મિટીંગોનો વધશે ધમધમાટ : અંગત રીતે પોતાના સમર્થનમાં મતદાન કરવા-
 
ભુજ-કચ્છઉદય: આગામી રવિવારે સ્થાનિક સ્વરાજય ચૂંટણી અન્વયે કચ્છમાં મતદાન થશે જેમાં જિલ્લા અને નવ તાલુકા પંચાયત માટે ૯,૭૯, ૮૮૫ મતદારો, જયારે ગાંધીધામ મહાનગરપાલિકા માટે ૨૧૫,૩૬૩ અને પાંચ પાલિકાઓ માટે ૨,૫૮,૭૨૩ મતદારો મળી કુલ્લ ૧૪,૫૦,૯૨૧ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચના નિયમ પ્રમાણે મતદાનના ૪૮ કલાક પૂર્વે પ્રચાર - પ્રસારના પડઘમ શાંત કરવામાં આવે છે, જેથી શુક્રવાર સાંજથી કોઈપણ ઉમેદવારો પોતાના પ્રચાર માટે જાહેરસભા, રેલી તેમજ અન્ય કોઈ લોકસંપર્ક

નહીં પણ પોતાના કાર્યકરો સાથે માત્ર ડોર ટુ ડોર પ્રચાર જ કરી શકશે.

આ અંગેની વિગતો મુજબ રવિવારે યોજાનારા મતદાન માટેના જાહેર પ્રચાર પડધમનો શુક્રવાર સાંજથી અંત આવશે. જેના પગલે ચૂંટણી લડી રહેલા મુરતીયા-ઉમેદવારોને માટે પણ જાણે કે રાત ટુંકીને વેશ જાજાનો હવે તાલ થતો જોવા મળી આવે તો નવી નવાઈ નહી કહેવાય. કચ્છમાં જિલ્લા પંચાયત, ગાંધીધામ મહાનગરપાલિકા, ૯ તાલુકા પંચાયત અને પાંચ નગરપાલિકાઓ માટે માટે હવે માત્ર બે દિવસનો જ ભાજપ, કોંગ્રેસ, આપ, એઆઈએમઆઈએમ સહિત અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સમય બાકી હોઈ જિલ્લામાં જાહેરસભાઓ, રેલીઓ, વાહનો મારફતે કરવામાં આવતા પ્રચાર - પ્રસારની ઝુંબેશ વેગવંતી બની ગઈ છે. શુક્રવારે સાંજથી લાઉડ સ્પીકર સહીતના ઉપયોગ દ્વારા દિગ્ગજોને બોલાવી અને પોતાની તરફેણમાં મતદાન કરવાને માટે એડીચોટીના જોર લગાવાઈ રહ્યા હોવાનો વર્તારો જોવા મળી રહ્યો છે. શામ - દામ- દંડ-
ને ક્યાંક અજમાવાઈ હોવાનો

૨૪મી સાંજ બાદથી ઉમેદવારો સોસાયટી, સમાજના આગેવાનો અને ચોક્કસ વિસ્તારમાં મતોનું ગાબડું પાડવા માટે પોકેટ મિ

સોસાયટીની માંગણીઓ સ્વીકારી અને મત ડાયવર્ટ કરવા માટે આજીજી કરશે. બીજીતરફ મતદાનની પૂર્વ સંધ્યા એટલે કે ૨૫મીએ કતલની રાતના અનેક મતો પોતાના તરફેણમાં કરવા માટેકરાવવા માટેની હાથ ધરાશે ભેદી કવાયત

Comments

COMMENT / REPLY FROM